શરીરની દયા ક્યાં સુધી ખાશો ? એને કામ કરવા દો
- માનવ શરીરને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં માટે બધી જ સગવડ આપી છે
પરમેશ્વરે તમારૃં શરીર બનાવ્યું ત્યારે સેલ્ફ કન્ટેઈન્ડ ફલેટ જેવું બનાવ્યું છે. એને કોઇપણ તકલીફ થાય નહીં માટે અને કોઈ બહારની વસ્તુની જરૃર ના પડે માટે તેને અને તેનાં નાનાં મોટાં સઘળાં અંગોના કોષને જીવતા રાખવા પ્રાણવાયુ જરૃરી છે. તેલેવા ફેફસાં આપ્યાં છે. શરીરને શક્તિ આપનારા ખોરાકના બધા જ પ્રકારના પદાર્થો, મોં વાટે લીધા પછી તેનું પાચન અને એબસોર્બ કરવા હોજરી અને આંતરડાં આપ્યાં છે. શરીરના હલનચલન માટે સાંધા-સ્નાયુ અને અસ્થિ પિંજર આપ્યું છે. દરેક અંગોને શક્તિ સ્વરૃપે લોહી પહોંચાડવા માટે હૃદય અને રક્તવાહિની (આર્ટરી) આપેલ છે. શરીરના (બધા જ કોષમાં ઉત્પન્ન થએલો કચરો શરીરમાંથી કાઢી નાખનારાં અંગો ફેફસાં-કિડની-મોટાં આંતરડાં આપ્યાં છે. શરીરનું સરસ સંચાલન થાય માટે માનવીને મગજ અને હોર્મોન ગ્રંથિઓ આપી છે. પાંચ ઇન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ દ્વારા તે દુનિયા જોઈ શકે, બધું જ સાંભળી શકે, બધી જાતના સ્વાદ પારખી શકે. સુગંધને માણી શકે અને સ્પર્શથી ઓળખી શકે. પ્રજનન અંગો આપ્યાં છે, જેથી માનવીની ઉત્પન્ન થવાની અને લય થવાની ક્રિયા સતત ચાલુ જ રહે.
ટૂંકમાં માનવ શરીરને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં માટે બધી જ સગવડ આપી છે. ઇજા થાય તો લોહી થોડીવાર પછી બંધ થાય. આડુંઅવળું ખાવામાં કોઈ ખરાબ પદાર્થ આવ્યો હોય તો તે વખતે ઉલટી-ઝાડા થઈ જાય. આંખમાં કોઈ કસ્તર પડયું હોય તો પાણી નીકળે અને કસ્તર નીકળી જાય. શરીરમાં કોઈ બેક્ટેરીયા કે વાયરસ ગયા હોય તો તાવ આવે જેથી આવા જંતુ મરી જાય. હાડકું ભાગે, સંધાવાની ક્રિયા, સ્નાયુને ઈજા થાય. મૂઢ માર વાગ્યો હોય ત્યારે શરીર દુઃખતું હોય ત્યારે થોડી રાહ જોવાથી બધુ સારું થઈ જાય તમારા શરીરનું ખૂબ અગત્યનું અંગ લિવર-એને કેમ ભૂલાય ? શરીરને (ચામડીને) બહારથી લગાડવાની માલીસ-કોસ્મેટીક્સ, ઇન્જેકશન વાટે દાખલ કરવામાં આવતી દવાઓ, લોહી અને એવી ઘણી રીતે-શરીરમાં દાખલ થતાં સારા અને નરસા પદાર્થોનું જ્યાં જે અવયવને જરૃર હોય દા.ત. કેલ્શયમ જે ખોરાકમાંથી લીધેલ હોય તેને હાડકા બનાવવા (૨૦ થી ૨૨ વર્ષ સુધી) અને રીપેર કરવા (૨૨ વર્ષ પછી)- હાડકાની મજ્જામાં મોકલી આપે અને ખરાબ તત્ત્વો (ટોક્સીસ પદાર્થો)ને શરીરની બહાર કાઢી નાખવા તેને શરીરનો કચરો બહાર ફેંકી દેનારા અંગો ૧. કિડની ૨. આંતરડા. ૩. ફેફસા ૪. ચામડીને પહોંચાડીને શરીરને ચોકખું રાખે છે. દરેક વ્યક્તિનું શરીર જન્મથી મૃત્યુ સુધી પોતાની રીતે અદ્ભૂત રીતે કામ કરે છે. આમાં ગરબડ ક્યારે શરૃ થાય છે અને આપણું શરીર આપણું કહ્યું કરતું નથી. એ માટે મારે તમારા ઘરનો જ દાખલો આપવો પડશે. તમારા ઘરમાં નાનું બાળક છે. તેને તમે સારી ટેવો શરૃઆતથી જ શીખવાડશો તો તે બધુ જ કરશે. દા.ત. બે ત્રણ વર્ષનું હોય અને ઘરમાં ગમે ત્યાં બાથરૃમ કરે તો તેની મા તેને ખોટું ખોટું આંખો કાઢી વઢે અને 'જો ગમે ત્યાં 'સુ-સુ' નહીં કરવાનું એમ કહી હાથ પકડીને બાથરૃમમાં લઈ જઈને ધમકાવી કહે કે જો 'સુ-સુ' અહીં કરવાનું. આવું બે-ત્રણ વાર કરે એટલે જ્યારે એ બાળકને બાથરૃમ જવું હોય ત્યારે દોડીને બાથરૃમ જઈને સુ-સુ કરે. આ જ રીતે તેને શરૃમાં બહારથી રમીને આવે ત્યારે હાથ પગ ધોવાની ટેવ પાડેલી હશે તો તે એ રીતે કરશે. રોજ સમયસર ઉઠવાની ટેવ પાડી હશે અને સમયસર સુવાની, નિયમિત લેસન કરવાની ટેવ પાડી હશે તો તે કરશે. પણ આ મા-બાપ લાગણીને કારણે એના નિત્યક્રમમાં લાગણી કે દયા બતાવશે તો પછી તે કહેવું નહીં માને. વઢશે કે ઠપકો આપશે તો તે નઠોર થઈ જશે અને મા-બાપનું કહ્યું નહીં માને શરીર સેવક છે. મન શજા છે. મનને બધી જ સારી વસ્તુ કરવી છે. પણ ધીરે ધીરે શરીર એ બધી વસ્તુઓ કરવા નથી માગતું. કારણ આપણે ટેવ પાડી છે. એટલે શરીરની દયા ખાવાની જરૃર નથી. જેટલી વસ્તુ તેને કરવા દેશો તેના ફળ તમે જ રોગ રૃપે અને બીજી અનેકવિધ રીતે તમે જ ભોગવશો.
તમારે શું કરવાનું છે - શરીરને થોડાં નિયમો પાળવાની ટેવ પાડો
૧. સવારે વહેલા ઊઠો અને રાત્રે સમયસર સુઈ જાઓ - ટેવ પાડો.
શરીરની બધી જ ક્રિયાઓ સ્વયં-સંચાલીત છે. ૨૪ કલાકમાંથી ૬ થી ૮ કલાક નિંદ્રા શરીરને પુખ્ત વયની ઉંમરે જોઈએ. આ સમય દરમ્યાન શરીરના ખૂબ કામ કરનારા અંગોને (હૃદય-મગજ-આંતરડા-હોજરી, સ્નાયુ, સાંધા, કિડની) આરામ મળે એટલે બીજા દિવસ માટે સરસ રીતે કામ કરી શકે. આ છથી આઠ કલાક આરામના સમયમાં આંતરડા-કિડની અને ફેફસાં શરીરનો બધો જ કચરો (ટોકસીસ પદાર્થો) બહાર કાઢી નાખવા કાર્યરત થાય. કચરાનો મોટો ભાગ મળ વાટે આંતરડા અને પેશાબ વાટે કિડની શરીર બહાર કાઢી નાખે અને જ્યારે તમે છ થી આઠ કલાકની ઊંઘ પછી ઉઠો ત્યારે ગમે તે ઉંમરે પ્રફૂલ્લિત અને ઉત્સાહવાળા લાગો. નવા દિવસે તમારૃ જે કાંઈ કામ અર્થઉપાર્જન કે સેવાકીય - તેમાં તમે સફળતાથી પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરી શકો. શરીરમાંથી ટોક્સીક પદાર્થ નીકળી ગયા માટે આ પરિણામ આવે.
સુવા અને ઉઠવામાં નિયમિત ના બનો તો શું થાય ? એટલે કે તમે તમારા શરીરને ફાવે તેમ નિયમ વગર જ્યારે સૂઈ જવું હોય અને જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠો તો શું થાય ?
પથારીમાંથી ઉઠવાનું મન ના થાય કારણ શરીરને પૂરતો આરામ નથી મળ્યો રાત્રિના સમયે પૂરતી ઉંઘ ના આવે. શરીરમાંથી કચરો (ટૉક્સીક પદાર્થો) કાઢનારા અંગો પૂરી ક્ષમતાથી કામ ના કરી શકે એટલે થોડો ઘણો કચરો શરીરમાં રહી જાય એટલે તમે ઉઠો ત્યારે સ્ફૂર્તિ ના હોય. કામ કરવાનું મન થાય જ નહીં ટોઇલેટમાં જોર કરવું પડે, જેથી મસા ભગંદર જેવી તકલીફ થાય. મગજ તંગ થાય પરીણામે કારણ હોય કે ના હોય ઘરના કે બહારના બધાની ઉપર ગુસ્સો કાઢો. શરીરમાં કચરો હોવાથી સુસ્તી લાગે-થાક લાગે. આંખો બળે કામ ના સૂઝે અને ખૂબ આળસ આવે વારેવારે ઝોંકા આવે ઉંઘી જવાનું મન થાય.
૨. સમયસર જમવાની
ટેવ પાડો ઃ
શરીરને દિવસ દરમ્યાન સવારે ૭ થી ૮ નાસ્તો-બપોરે ૧૨ થી ૧ જમવાનું મોડી બપોરે (૪ થી ૫) અને રાત્રે ૮ થી ૯ એમ દર ચાર કલાકે ખોરાક લેવાની ટેવ પાડો. સવારનો નાસ્તો પૂરેપૂરો (ઘરાઈને) કરો બપોરના કદાપી પેટ ભરીને ના ખાઓ અને સાંજે હલકો ખોરાક ખાઓ. કુલ કેલરી સ્ત્રીઓ માટે ૧૮૦૦ અને પુરૃષ માટે ૨૦૦૦ જેટલી જ લો. જો શરીરને ગમે ત્યારે - ગમે તેટલું અને ખૂબ ગળ્યું, ખૂબ ચરબીવાળુ અને વધારે મીઠાવાળુ તેમજ તૈયાર બજારમાં મળતું અનેક જાતના દૂષિત પદાર્થો (પ્રિઝર્વેટીવ નાખેલું - વાસી. વધારે મરચા મીઠાવાળુ - અશુદ્ધ)વાળું ખાવાનું ખાવાની ટેવ પાડશો તો શરીરમાં ૧. પેટના પ્રોબ્લેમ - ગેસ, ઓડકાર, ઉબકા, ઉલટી, આફરો, એસીડીટી થશે. ૨. આવા ખોરાકમાં પૌષ્ટિકતત્ત્વો (પ્રોટીન-મિનરલ-વિટામિન્સ-ફાઇબર) ન હોવાથી શરીરને કુપોષણને કારણે અનેક જાતના પ્રોબ્લેમ (વજન વધવું, હાર્ટએટેક, બી.પી. ડાયાબીટીસ, હોજરીના ચાંદા (અલ્ચર) હરસમસા, ભગંદર) થશે. શરીરને લાંબો વખત રોગરહીત - તંદુરસ્ત રાખવા આવી ગમે તે રીતે ખોરાકની બાબતમાં વર્તવાની ટેવ ના પાડો. સમય જાળવીને જમવાથી પાચન બરોબર થશે. ખોરાક ધીમે ધીમે ઉતાવળ કર્યા વગર ખૂબ ચાવીને ખાવાની ટેવ પાડો. દાંત મજબૂત થશે. ખોરાકની પાચનક્રિયા ચાવવાને કારણે મોંથી શરૃઆત થશે કારણ ચાવવાથી ખૂબ લાળ નીકળશે જેથી ખોરાક અર્ધપ્રવાહી (સેમી સોલીડ) અવસ્થામાં પેટમાં સરળતાથી પહોંચશે અને આગળની પાચનક્રિયા સરળતાથી થશે. એક વધારાની વાત - ખરેખરી ભૂખ લાગે ત્યારે ખાઓ. જમીને બેઠા હો કે બહાર હો ત્યારે 'ઇમ્પલ્સ ઇટીંગ' ખોરાકને જોઈને ભૂખ લાગે તેવું ના કરો. બાથરૃમના ગીઝરને યાદ રાખો. પાણી ગરમ થાય ત્યારે કરંટ બંધ થાય. પાણી ઠંડુ થાય ત્યારે કરંટ ચાલુ થાય હોજરીમાં એક ''એપેટાઇટ સેન્ટર'' હોય છે. પેટ ખાલી થાય ત્યારે એક્ટીવ થાય (ભૂખ લાગે). પેટ ભરેલું હોય ત્યારે બંધ થાય. આ સેન્ટરને અનુસરો.
(૩) ખોરાક માટેની આટલી સૂચનાઓ અવશ્ય પાળો ઃ
૧. સમયસર જમવાનું તો તમને જણાવ્યું. હવે આ ખોરાક તમને નુકશાન કરે તેવો ના હોય તે પણ જણાવ્યું જે ખોરાક લો તે યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે ખાઓ. ૨. ખોરાક પોષ્ટિક હોવો જોઈએ તે માટે તમારે ૧. ૫૦ થી ૬૦ ગ્રામ પ્રોટીન ૨૨ વર્ષથી ૮૦ વર્ષ સુધી લેવું જોઈએ. આ માટે ૧૦૦ મી.લી. ગાય કે ભેંસના દૂધમાં ૩ થી ૪ ગ્રામ સોયા મીલ્કમાં ૫ થી ૮ ગ્રામ, લીલા શાકભાજીમાં ૦.૫ થી ૪ ગ્રામ, બધા જ પ્રકારના કંદ (બટાકા, શક્કરીઆ, સુરણ, રતાળુ, બીટ)માં ૧ ગ્રામથી ૫ ગ્રામ, કઠોળમાં સોયાબીનના ચણા શેકેલામાં ૪૦ ગ્રામ, શીંગ (મગફળી)માં ૨૪ થી ૩૦ ગ્રામ, હોલ વ્હીટ બ્રેડમાં ૭ થી ૧૦ ગ્રામ, ૧૦ ગ્રામ ઘઉંની રોટલીમાં ૪ ગ્રામ, ઇંડાની સફેદી ૮૦ ગ્રામ, સ્પીરૃલીના (સેવાળ) ૫૫ થી ૭૭ ગ્રામ, બધા જ પ્રકારના કઠોળ (મગ, ચણા, વટાણા, રાજમા, ચોળા) રાંધેલા, બાફેલા, ઉગાડેલા. ૧૨ થી ૧૫ ગ્રામ. સૂકોમેવો ૭ થી ૧૦ ગ્રામ, નોન વેજીટેરીઅન મીટમાં ૭૦ ગ્રામ માછલી, ૮૦ ગ્રામ ચીકન, ૬૦ ગ્રામ ઇંડામાં ૩૦ ગ્રામ ૨. કાર્બોહાઇડ્રેટ સીમ્પલ (ખાંડ-ગોળ) ૨૫ થી ૩૦ ગ્રામ અને કોમ્પ્લેક્ષ કાર્બોહાઇડ્રેટ ૧૫૦ થી ૨૦૦ ગ્રામ (ઘઉં, બાજરી, જાુવાર, મકાઈ) લેવા જોઈએ. ૩. તેલ ફક્ત ૪ થી ૫ ચમચી એટલે કે ૪૦ થી ૫૦ ગ્રામ અને તે મોનો અનસેચ્યુરેટેડ ફેટ (મુફા)વાળું એટલે કે પહેલી પસંદગી ઓલીવ ઓઇલ (મોંઘુ પડે), બીજી પસંદગી કેનોલા (સરસવ + રાઈ) ઓઇલ (વાસ માટે) અને ત્રીજી મગફળીના તેલની જે વર્ષોથી સૌ કોઈ ખાતા આવ્યા છે. ૪. રોજ ત્રણ ફળો ખાવા જોઈએ જેથી પૂરતા પ્રમાણમાં વિટામિન-મિનરલ્સ અને ફાઇબર મળે. ૫ રોજ ૧૫૦ થી ૨૦૦ ગ્રામ ગ્રીન સલાડઝ (કાકડી, ગાજર, મૂળા, ટમેટા, બીટ, કોબી, પાલખ, મેથીની ભાજી વગેરે, લેવાથી પણ ફલોરી માફક વિટામિન-મિનરલ અને ફાઇબર મળે જેનાથી હોર્મોન-ન્યુરોટ્રાન્સમીટર્સ અને એન્ઝાઈમ બને. ૬. આ બધી જ વસ્તુઓ પછી ૨ થી ૨।। લીટર ચોખ્ખું પાણી પીવું જોઈએ. આ રીતે તમારે ખોરાકનું સંપૂર્ણ આયોજન કરવું જોઈએ.
(૪) શરીરને આળસુ ના બનાવો, થોડો શ્રમ કરવાની ટેવ પાડો ઃ
મેં અનેકવાર મારા લેખોમાં લખ્યું છે કે પરમેશ્વરે મફત આપેલો પ્રાણવાયુ વધારે લેવાની ટેવ પાડો. ફેફસાના ૧૦ લાખથી પણ વધારે ફૂગ્ગા (એલવેલાઇ) જે પરમકૃપાળુ પરમેશ્વરે તમારા શરીરની રચના કરતી વખતે તમને બન્ને ફેફસાનો ઉપયોગ કરતી વખતે આપ્યા છે તેનો ૮૦ થી ૯૦ ટકા ઉપયોગ કરશો તો જ તમારા શરીરના દરેકે દરેક નાના મોટા અંગોની મોટી ઉંમર સુધી સક્રીય રહેવામાં મદદ મળશે. કિડની સરસ કામ કરશે. બી.પી. નહીં હોય. પેન્ક્રીઆસ સરસ કામ કરશે ડાયાબીટીસ નહીં થાય. હૃદય પોતાનું કામ કરશે. મગજ પોતાનું કામ કરશે જેથી હાર્ટ કે બ્રેઇન એટેક નહીં આવે. કચરો કાઢી નાખનારા અંગો કિડની-આંતરડા યોગ્ય રીતે કામ કરશે એટલે તમારા શરીરમાં દૂષિત પદાર્થો (ફ્રીરેડીકલ) જમા નહીં થાય પણ નીકળી જશે એટલે તમારો કેન્સર જેવા ભયાનક રોગથી બચાવ થશે. તમારા શરીરમાં, પ્રાણવાયુની વધારે પ્રમાણમાં જરૃર ક્યારે પડે જો તમે શરીરને કાર્યરત બનાવો. શરીરની આ બાબતમાં દયા ના ખાશો. નિયમીત ૪૦ મિનિટની તમને ગમતી (ચાલવું, દોડવું, જોગીંગ, તરવું, દાદર ચડ ઉતર કરવો, તરવું, હલેસા મારવા તેમજ જીમ્નેશ્યમની કસરતો યોગાસન, લાફીંગ કલબની કસરત બધી જ મેદાની રમતો હોકી, ફૂટબોલ, વોલીબોલ, બેઝ બોલ, ટેનીસ, બેડમીંગ્ટન, યોગ, લાંબો કૂદકો ઉંચો કૂદકો) આ બધામાંથી ગમે તે કસરત નિયમીત કરો. શરીરને જોઈતો ઓક્સીજન મળશે. તમે લાંબું જીવશો. શરીરને કોઈ ચેપી રોગ નહીં લાગે. બી.પી., ડાયાબીટીસ, કેન્સર, હાર્ટએટેક, સ્ટ્રોક નહીં થાય. મોટી ઉંમરે પણ ખુશખુશાલ રહેશો. તંદુરસ્ત રહેશો, આનંદિત રહેશો. ખોટા વિચારો નહીં આવે મગજ પ્રફુલ્લિત રહેશે.
છેલ્લે મારા અનેક લેખો અને પ્રવચનમાં મેં જણાવ્યું છે કે જન્મ અને મૃત્યુ પરમેશ્વરને આધિન છે પણ એ જીવનનો આદિથી અંત સુધીનો સમય તમારે શરીરને, તમારા શરીરને રોગ રહીત અપટુડેટ અને અડીખમ રાખવું હોય તો તમારા શરીરની દયા ના ખાશો. નાના મોટા કામમાં નિયમિત કસરત ઉપરાંત કસરતને ચોરી લો એટલે કે લીફટ હોય ત્યારે દાદરનો ઉપયોગ કરવાની ટેવ પાડો. નજીકના અંતરે જવાનું હોય ત્યારે વાહનનો ઉપયોગ ના કરો. ઘરમાં પણ હો અને બહાર ગામ કે પરદેશથી તમારા દીકરા દીકરી કે સગાનો ફોન આવે ત્યારે કોર્ડલેસ ફોન કે મોબાઇલ પર વાત કરતી વખતે સોફા કે પથારીમાં સુતા સુતા વાત કરવાને બદલે ઘરમાં આંટા મારતા મારતા વાત કરો. અત્યાર સુધી શરીરને કષ્ટ ના પડે તે માટે તમે તેની ખૂબ દયા ખાધી. વેલાસર તેને શ્રમ કરાવો. ફેફસા વધારે પ્રાણવાયુ (જેની શરીરને ખૂબ જરૃરી છે) લેશો. હૃદય, સાંધા, સ્નાયુ અને દરેક જ્ઞાાનેન્દ્રિયો (આંખ, નાક, કાન, જીભ, ચામડી) સરસ રીતે મોટી ઉંમર સુધી કામ કરશે. તમારી યાદશક્તિ, જાતીયશક્તિ અકબંધ રહેશે. આ બધાનો ફાયદો તમને જ થવાનો છે કારણ તમે કોઈની ઉપર આધાર રાખતા (ડીપેન્ડન્ટ) નહીં થાઓ. મોટી ઉંમરે પણ હસતા-રમતા-ખેલતા-બધુ જ કામ પોતાની જાતે કરી શકો તેવી ક્ષમતાવાળા અને કુટુંબીજનો, સગાવહાલા, મિત્રો, આડોશી-પાડોશી અને સૌ કોઈને પ્રિય થઈ પડશો એટલું જ નહીં પણ સેવાના, મદદ કરવાના અનેક કાર્યો તમે હોંશે હોંશે કરી શકશો. ઈશ્વર તમને સદ્બુદ્ધિ આપે. શરીરની દયા બહુ ખાધી હવે તેને કામે ચઢાવી દો, તમે દુઃખી નહીં થાઓ.

revo uninstaller pro crack Thanks for the post. Very interesting post. This is my first-time visit here. I found so many interesting stuff in your blog. Keep posting..
ReplyDeletemkvtoolnix crack Amazing blog! I really like the way you explained such information about this post with us. And blog is really helpful for us.
ReplyDeleteSuch a nice and helpful piece of information. I’m so happy that you shared this helpful information with us. Please keep us up to date like this. Thanks for sharing. cockos-reaper-crack
ReplyDeleteThis is the software based company where you can find and demand different softwares such as express vpn crack Kindly click on here and visit our website and read more
ReplyDeleteIts a Very Great and Amazing Blog Dear This is Very Great and Helpful..
ReplyDeleteTalha PC
Crackedithere
clip studio paint ex crack
daum potplayer crack
Download Free Premium Software
ReplyDeleteOutput Messenger Crack
netbalancer crack
smadav pro crack